June 12, 2024
ShabdShrusti
ShabdShrusti

ShabdShrusti

May 31, 2024

સંગાથની સા થે..
સંગાથ ની જરૂરિયાત દરેક ને હોય છે, જેમ
જે દરેક વ્યક્તિ ને હવા , પાણી ખોરાક ની જરૂરિયાત
હો ય છે. તેવી રી તે સંગાથ ની જરૂર છે,
આજકાલ સમય અનુસાર જીવન ચાલે છે,      

 કોઈને સંગાથ થી વિશ્વાસ છે, સંગાથ આપનો પોતાને સફળ બના વવા નો પુરસ્કાર છે, કોઈપણ ઉજવણી મનની શાંતિ માટે થાય છે, તે ઊજવણી થઈ ગયા પછી ફક્ત યાદ અને પોતા ના સંગાથ ની જરૂરિયાત છે.સફળ થવા માટે કોઈના સહકાર કે સંગાથ ની જરૂરિયાત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *